રબારી સમાજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય કાર્યક્રમ

રબારી એન્જિનિયર્સ એસોસિએશન તરફથી એન્જિનિયરિંગ (ડિપ્લોમા / ડિગ્રી) અભ્યાસ કરતા રબારી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવે છે.

પાત્રતા

  1.  ધોરણ 10 અને 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ.
  2.  માન્ય કોલેજમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા / ડિગ્રીમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
  3.  વાલીની વાર્ષિક આવક ₹ ૧,૫૦,૦૦૦/કે તેથી ઓછી હોવી જરૂરી છે.
    આર્થિક સહાય
  4.  પાત્ર વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
  5.  અગાઉ સ્કોલરશિપ મેળવેલ વિદ્યાર્થીઓએ ફરીથી અરજી સાથે છેલ્લા સેમેસ્ટરની માર્કશીટની નકલ મોકલવી રહેશે.
    અરજી પ્રક્રિયા
  6.  ફોર્મ www.rabariengineers.com પરથી ડાઉનલોડ કરી શકાય છે.
  7.  અથવા ઇમેઇલ દ્વારા મેળવી શકાય છે:
  8. amritdesai51@gmail.com, dipakrabari5403@gmail.com
  9.  સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ 15/11/2025 પહેલા પોસ્ટ કે કુરિયર દ્વારા ફોર્મમાં આપેલા સરનામે મોકલવું.
    મહત્વપૂર્ણ સૂચના
  10.  હાલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓએ તરત જ www.rabariengineers.com પર ફોટો સાથે નોંધણી કરાવવી જરૂરી છે.
  11.  નવા તથા રિન્યુઅલ બંને પ્રકારના અરજદારો માટે રબારી એન્જિનિયર્સ એસોસિએશન વેબસાઇટ પર નોંધણી ફરજિયાત છે.
    માહિતી માટે સંપર્ક કરો
    1. Techno Infonet – 7041288878 (48 કલાકમાં જવાબ ન મળે તો નીચે સંપર્ક કરો)
    2. અમૃતભાઈ દેસાઈ (પ્રમુખ) – 94092 85131
    3. દશરથભાઈ દેસાઈ (ઉપપ્રમુખ) – 94275 98899
    4. પ્રોફ. દિપક રબારી (મંત્રી) – 88666 67150
    5. સૌરભભાઈ – 90330 06166
    6.  પ્રોફ હિતેશ દેસાઈ- ૯૯૭૯૬૨૩૬૩૦
    7. પ્રોફ ધર્મસિંહ રબારી. ૯૯૨૫૧૪૫૭૬૩

    સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે કૃપા કરીને નીચે આપેલી PDF/DOC ફાઇલ ડાઉનલોડ કરો

    PDF