રબારી એન્જીનીયર્સ એસોસિયેસન સ્કોલરશીપ

સમાજના વિધાર્થીઓ માટે સ્વ શ્રી નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા “એન્જિનિયરીંગ, મેડીકલ /સાયન્સ” સ્કોલરશીપ ૨૦૨૧-૨૨ સ્કોલરશીપ નું પેમેન્ટ શરુ થયેલ છે. જેમની માહિતી સ્વીફ્ટ કોડ ,પીન કોડ બ્રાંચ કોડ વિગેરે મળેલ છે તેમને પેમેન્ટ કરી દીધેલ છે.… Read More