News

સ્વ.શેઠ શ્રી દાનાભાઈ હિરાભાઈ દેસાઇ તરફથી યુ પી એસ સી /જી પી એસ સી સ્કોલરશીપ યોજના સને- ૨૦૨૩-૨૪

સમાજના GPSC/ UPSC પ્રિલીમ પરીક્ષા માં ઉચ્ચ મેરીટ થી ઉત્તિર્ણ થયેલ અને યુ પી એસ સી /જી પી એસ સી  પાસ કરવાની  ઇચ્છા  ધરાવતા હોય  અને જરૂરીયાત વાળા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂપે  આપણા સમાજના  શ્રીઈશ્વરભાઇ દેસાઇ હાલ (U.S.A.) અને… Read More

એન્જીનીયરીંગ માટે સ્કોલરશીપ ૨૦૨૩-૨૪  છેલ્લી તા ૦૫/૦૩/૨૪

રબારી એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા સ્કોલરશીપ REA૨૦૨૩-૨૪ સમાજના ધોરણ-૧૦/૧૨,  ૬૦% ઉપર માર્ક્સ મેળવી પાસ કરેલ અને ઈજનેરી ડીપ્લોમાં/ડીગ્રી    ઈજનેરી કોલેજ માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા, જેના વાલીની માસિક આવક રૂપિયા-૧૦,૦૦૦/- કરતા ઓછી હોય તેવા જરૂરીયાત વાળા સમાજના વિદ્યાર્થીઓને ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરીમાં… Read More

તા ૦૪/૦૨ /૨૦૨૪ રવિવારે ૧૪:૦૦ વાગે શ્રી રાગણીમાતા મંદિર સોલા રોડ ખાતે મંડળની વાર્ષિક સભા મળી તેમાં સર્વાનુમતે નીચેના ઠરાવો કરવામાં આવ્યા

તા ૨૯/૦૧/૨૩ ના રોજ મળેલ મિટિંગ ને વંચાણે લઈ બહાલી આપવામાં આવી. આંતરિક ઓડિટર તરીકે શ્રી શંકરભાઈની વરણી સર્વાનુમતે કરવામાં આવી. અત્યાર સુધીના મંડળના હિસાબો વંચાણે લઈ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. ચાલુ વર્ષે વિધાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના ચાલુ રાખવામા આવેછે.… Read More

All Brothers are requested to that the donation

*”NO ONE HAS EVER BECOME POOR BY GIVING donation. ..”* *આપ બર્થ ડે,પ્રમોશન નવી ભરતી ,શ્રદ્ધાંજલિ વિગેરેમાં આપેલ દાન* *આપનું દાન 80G સર્ટિ મળવા પાત્ર છે* All Brothers are requested to that the donation given to Rabari Engineers Association   … Read More

એન્જીનીયરીંગ માટે સ્કોલરશીપ ૨૦૨૨-૨૩ છેલ્લી તા ૦૫/૦૩/૨૩

રબારી એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા સ્કોલરશીપ REA ૨૦૨૨-૨૩ સમાજના ધોરણ-૧૦/૧૨,  ૬૦% ઉપર માર્ક્સ મેળવી પાસ કરેલ અને ઈજનેરી ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરી કોલેજ માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા, જેના વાલીની માસિક આવક રૂપિયા-૧૦,૦૦૦/- કરતા ઓછી હોય તેવા જરૂરીયાત વાળા સમાજના વિદ્યાર્થીઓને ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરીમાં અભ્યાસ… Read More

રબારી એન્જિનિયરિંગ એસોસીયેશન

રબારી એન્જિનિયરિંગ એસોસીયેશન તા ૫/૦૨/૨૩ નો આપણો સ્નેહ સંમેલનનો કાર્યક્રમ ધારણા મુજબ ખુબજ સારો રહ્યો. સમાજના  શ્રેષ્ટિઓ /રાજકીય સામાજિક આગેવાનો સર્વ શ્રી માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય અને આપણા મુખ્ય મહેમાન , અતિથી  વિશેષ પદ્મશ્રી માલજીભાઈ, સાગરભાઈ રાયકા ,રાજુભાઈ ,કનુભાઈ ,ઈશ્વરભાઈ સોઢવ,… Read More

રબારી એન્જીનીયરીંગ એસોસિયેશન દ્વારા આયોજિત ચોથા  વાર્ષિક પોગ્રામ/ સ્નેહ સંમેલન  તા ૦૫/૦૨/૨૦૨૩ 

રબારી એન્જીનીયરીંગ એસોસિયેશન રબારી એન્જીનીયરીંગ એસોસિયેશન દ્વારા આયોજિત ચોથા  વાર્ષિક પોગ્રામ/ સ્નેહ સંમેલન  તા ૦૫/૦૨/૨૦૨૩  રવિવારે અમદાવાદ ખાતે   આયોજન કરેલ છે. સમગ્ર ભારત /ગુજરાતમાંથી સમાજના બધાજ  ડીગ્રી/ડીપ્લોમા એન્જીનીયરો અને વિદ્યાર્થીઓને પધારવા ખાસ આમંત્રણ છે., આ પ્રોગ્રામમાં સ્કોલરશીપ ના દાતા શ્રીમતીલીનાબેન અને  તુકારામ ભાઈ… Read More