:mortar_board: રબારી એન્જિનિયર્સ એસોસિએશન (REA)

:loudspeaker: લોન સ્કોલરશિપ યોજના – ૨૦૨૬–૨૭

રબારી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અભ્યાસ માટે REA દ્વારા લોન સ્કોલરશિપ આપવામાં આવશે.

━━━━━━━━━━━━━━━━━━

:white_check_mark: પાત્રતા

:small_blue_diamond: ધોરણ ૧૦/૧૨માં ૬૦%થી વધુ ગુણ સાથે પાસ અને ડિપ્લોમા/ડિગ્રી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા રબારી વિદ્યાર્થીઓ.

:small_blue_diamond: વાલીની માસિક આવક ₹૧૦,૦૦૦થી ઓછી હોવી જરૂરી.

:small_blue_diamond: અગાઉ સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓએ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ સાથે રિન્યુઅલ અરજી કરવી.

━━━━━━━━━━━━━━━━━━

:memo: અરજી પ્રક્રિયા

* ફોર્મ: rabariengineers.com પરથી ડાઉનલોડ કરો.* ઈમેઇલ: amritdesai51@gmail.com, dipakrabari5403@gmail.com* જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મમાં દર્શાવેલા સરનામે સાદી ટપાલ અથવા કુરિયરથી મોકલો.

━━━━━━━━━━━━━━━━━━

:date: છેલ્લી તારીખ: ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬

:warning: સમયમર્યાદા પછીની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

━━━━━━━━━━━━━━━━━━

:globe_with_meridians: ખાસ સૂચના

અરજદાર વિદ્યાર્થી અને રેફરન્સ આપનાર વ્યક્તિ—બંનેનું REA વેબસાઇટ પર રજિસ્ટ્રેશન અનિવાર્ય છે.

ચાલુ વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ ફોટા સાથે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવું.

━━━━━━━━━━━━━━━━━━

:telephone_receiver: સંપર્ક

* અમૃતભાઈ દેસાઈ – પ્રમુખ: ૯૪૦૯૨૮૫૧૩૧* દશરથભાઈ દેસાઈ – ઉપપ્રમુખ: ૯૪૨૭૫૯૮૮૯૯* ડૉ. દીપક રબારી – મંત્રી: ૮૮૬૬૬૬૭૧૫૦* સૌરભભાઈ: ૯૦૩૩૦૦૬૧૬૬* રજિસ્ટ્રેશન સહાય – મહેશભાઈ: ૯૯૧૩૨૧૬૭૩૬

:calling: વધુ માહિતી માટે WhatsApp પર મેસેજ કરો. ૪૮ કલાકમાં જવાબ ન મળે તો જ ફોન કરો.

━━━━━━━━━━━━━━━━━━

રબારી સમાજના એન્જિનિયરોને વિનંતી:

વેબસાઇટ પર રજિસ્ટર થઈ સમાજના શૈક્ષણિક વિકાસમાં સહભાગી બનો.